મહિન્દ્રા અર્જુન
મહિન્દ્રા અર્જુન ટ્રેક્ટર તેમની શ્રેણીમાં સૌથી ઓછા ઇંધણ વપરાશ સાથે અત્યંત શક્તિશાળી છે. તેના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને ઉત્તમ બેકઅપ ટોર્કને લીધે, તે તમામ ખેતીના સાધનો સાથે અજોડ પ્રદર્શન આપે છે. 6 વર્ષની વોરંટી સાથે મહિન્દ્રા અર્જુન ટ્રેક્ટર ખરેખર 'ટફનેસની નવી પરિભાષા ' છે.
મહિન્દ્રા અર્જુન
-
મહિન્દ્રા અર્જુન 605 DI MS V1 ટ્રેક્ટર
-
મહિન્દ્રા અર્જુન 555 DI ટ્રેક્ટર
-
મહિન્દ્રા અર્જુન 605 DI MS ટ્રેક્ટર
-
મહિન્દ્રા અર્જુન 605 DI આઇ ટ્રેક્ટર
-
મહિન્દ્રા અર્જુન 605 DI PP ટ્રેક્ટર