મહિન્દ્રા SP પ્લસ

મહિન્દ્રા એક આંતરરાષ્ટ્રીય કંપની કે જેણે 1967 થી 30 લાખથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કર્યું છે, મહિન્દ્રા હવે તમારા માટે ટફ મહિન્દ્રા SP પ્લસ લાવે છે. મહિન્દ્રા SP પ્લસ ટ્રેક્ટર તેમની શ્રેણીમાં સૌથી ઓછા ઇંધણ વપરાશ સાથે અત્યંત શક્તિશાળી છે. તેના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને ઉત્તમ બેકઅપ ટોર્કને લીધે, તે તમામ ખેતીના સાધનો સાથે અજોડ પ્રદર્શન આપે છે. ઉદ્યોગમાં પ્રથમ વખત 6 વર્ષની વોરંટી સાથે, મહિન્દ્રા SP પ્લસ ખરેખર ટફ છે.

મહિન્દ્રા SP પ્લસ

મહિન્દ્રા SP પ્લસ

close

How's Your Experience So Far?