મહિન્દ્રા XP પ્લસ
મહિન્દ્રા એક એવી આંતરરાષ્ટ્રીય કંપની કે જેણે 1967 થી 30 લાખથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન પર કર્યું છે, મહિન્નદ્રા હવે તમારા માટે ટફ મહિન્દ્રા XP પ્લસ લાવે છે. મહિન્દ્રા XP પ્લસ ટ્રેક્ટર તેમની શ્રેણીમાં સૌથી ઓછા ઇંધણ વપરાશ સાથે અત્યંત શક્તિશાળી છે. તેના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને ઉત્તમ બેકઅપ ટોર્કને લીધે, તે તમામ ખેતીના સાધનો સાથે અજોડ પ્રદર્શન આપે છે. ઉદ્યોગમાં પ્રથમ વખત 6 વર્ષની વોરંટી સાથે, મહિન્દ્રા XP પ્લસ ખરેખર ટફ છે.
મહિન્દ્રા XP પ્લસ
-
મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા એક્સપી પ્લસ 265 ઓર્ચાર્ડ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 275 DI XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 415 DI XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 475 DI MS XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 475 DI XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 575 DI XP પ્લસ ટ્રેક્ટર
-
મહિન્દ્રા 585 DI XP પ્લસ ટ્રેક્ટર