મહિન્દ્રા યુવરાજ

મહિન્દ્રા યુવરાજ ટ્રેક્ટર્સ તેમની શ્રેણીમાં સૌથી ઓછા ઇંધણ વપરાશ સાથે અત્યંત શક્તિશાળી છે. તેના શક્તિશાળી DI એન્જિન, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને ઉત્તમ બેકઅપ ટોર્કને લીધે, તે તમામ ખેતીના સાધનો સાથે અજોડ પ્રદર્શન આપે છે. 1 વર્ષની વોરંટી સાથે મહિન્દ્રા યુવરાજ ટ્રેક્ટર્સ ખરેખર 'ટફનેસની નવી પરિભાષા' છે.

મહિન્દ્રા યુવરાજ

મહિન્દ્રા યુવરાજ

close

How's Your Experience So Far?