Mahindra Oja 2130 Tractor

મહિન્દ્રા Oja 2130 ટ્રેક્ટર

મહિન્દ્રા ઓજા 2130 ટ્રેક્ટર ન્યૂનતમ પાવર ટુ વેઇટ રેશિયો સાથે અદ્યતન અને આધુનિક ફીચર્સ સાથે આવે છે, જે આ ટ્રેક્ટરને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.  22.4 kW (30 HP) ના એન્જિન પાવર સાથે, આ ટ્રેક્ટર વર્સેટાઇલ, ટકાઉ અને વિશ્વસનીય છે અને મોટાભાગની ખેતીની કામગીરીને સરળતાથી હેન્ડલ કરી શકે છે. મહિન્દ્રા ઓજા 2130 ટ્રેક્ટર ઇકોનોમિકલ માઇલેજ અને ફિલ્ડમાં આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ પણ પ્રદાન કરે છે. આ ટ્રેક્ટર્સ ને દ્રાક્ષાવાડી, બગીચાની ખેતી, આંતર-ઉછેર અને પડલિંગ કામગીરીમાં ચોકસાઇ માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા Oja 2130 ટ્રેક્ટર
  • Engine Power Range15.7 થી 22.4 kW (21 થી 30 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)83.7 Nm
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • રેટ કરેલ RPM (r/min)3000
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • ટ્રાન્સમિશન પ્રકારકોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
  • ગિયર્સની સંખ્યા12 એફ + 12 આર
  • પાછળના ટાયરનું કદ241.3 મીમી x 457.2 મીમી (9.5 ઇંચ x 18 ઇંચ)
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)950

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
F/R શટલ (12 x 12)

આ અદ્યતન ગિયર તમને રીવર્સ કરવા માટેના વધુ વિકલ્પો આપે છે, જેથી તમે નાના ક્ષેત્રોમાં ઝડપી અને વધુ આરામથી કામ કરી શકો. અને દરેક વાર ટર્ન લેતી વખતે તમારો 15-20% સમય બચાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ePTO

ePTO આપોઆપ PTO ને જોડે છે અને છૂટા પાડે છે, જ્યારે ઇલેક્ટ્રિક વેટ PTO ક્લચ સરળ અને ચોકસાઈ સાથે કામગીરી પૂરી પાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્રીપર

ક્રિપર મોડ એ સુનિશ્ચિત કરે છે કે તમે 0.3 km/h ની સૌથી ધીમી ઝડપ સાથે ક્યારેય માર્ક ચૂકશો નહીં. હવે, સરળતાથી ચોકસાઈપૂર્વક બીજ વાવો અને પ્લાસ્ટિક મલ્ચિંગ કાર્યને સ્વતંત્ર રીતે પૂર્ણ કરો.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો ઇમ્પ્લીમેન્ટ લિફ્ટ

ઓટો ઈમ્પ્લીમેન્ટ લિફ્ટ અને ઈલેક્ટ્રોનિક ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલ હાઈડ્રોલિક્સ મુશ્કેલ કાર્યો દરમિયાન તમારા ટ્રેક્ટરને ચલાવવાનું સરળ બનાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો PTO (ઓન/ઓફ)

ઓટો PTO (ચાલુ/બંધ) PTO ને આપોઆપ ઓન તથા ઓફ અને તેનાથી ઉલટું કરીને, મોંઘા ખાતર અને જંતુનાશકોની બચત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ટિલ્ટ એન્ડ ટેલિસ્કોપિક સ્ટિયરિંગ

આનાથી તમે સ્ટિયરિંગ વ્હીલના એન્ગલ અને હાઈટને તમારી આરામદાયક સ્થિતિને અનુરૂપ એડજસ્ટ કરી શકો છો.

Smooth-Constant-Mesh-Transmission
શક્તિશાળી 3DI એન્જીન

શક્તિશાળી 3DI કોમ્પેક્ટ એન્જિન ઉન્નત ઉત્પાદકતા માટે સરળ કામગીરી, શ્રેષ્ઠ શ્રેણીનું NVH અને મહત્તમ ટોર્ક પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો સ્ટાર્ટ

એન્જિનને ચાલુ/બંધ કરવા માટે કીલેસ પુશ બટન. તે મેન્યુઅલ સ્ટાર્ટિંગ અને રોકવા માટે પુલ કરવા કરતાં વધુ ઝડપી થાય છે.

Smooth-Constant-Mesh-Transmission
જીPS ટ્રેક લાઈવ લોકેશન

આ સુવિધા તમને જીઓફેન્સ થકી ગમે ત્યાંથી તમારા ટ્રેક્ટરના લોકેશન ટ્રૅક કરવામાં મદદ કરે છે, આમ તમને ડ્રાઇવર પર ઓછી નિર્ભરતા રાખવી પડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડીઝલ મોનિટરિંગ

ફ્યુઅલ ગેજ સેન્સર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જોડાયેલા છે અને ઇંધણની ચોરી થતી રોકવામાં શૂન્ય ડાઉનટાઇમની ખાતરી કરવામાં તમારી મદદ કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઈકયુએલ

EQL ઈલેક્ટ્રોનિક ક્વિક લિફ્ટિંગ અને ત્રણ પોઈન્ટ લિન્કેજ નીચું કરે છે જે ખેતીમાં સરળતા આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ફેન્ડર સ્વિચ ટુ લિફ્ટ ઇમ્પ્લીમેન્ટ

હવે તમે 3 પોઈન્ટ લિન્કેજને ફેન્ડરથી ઉઠાવી અથવા નીચે લાવી શકો છો જે ઓજારોને સ્વતંત્ર રીતે જોડાવામાં અત્યંત સરળતા આપે છે.

ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા Oja 2130 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
Engine Power Range 15.7 થી 22.4 kW (21 થી 30 HP)
મહત્તમ ટોર્ક (Nm) 83.7 Nm
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
રેટ કરેલ RPM (r/min) 3000
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
ટ્રાન્સમિશન પ્રકાર કોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
ગિયર્સની સંખ્યા 12 એફ + 12 આર
પાછળના ટાયરનું કદ 241.3 મીમી x 457.2 મીમી (9.5 ઇંચ x 18 ઇંચ)
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 950
Close
તમને પણ ગમશે
oja 2121
મહિન્દ્રા Oja 2121 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)15.7 kW (21 HP)
વધુ જાણો
oja 2124
મહિન્દ્રા Oja 2124 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)18.1 kW (24 HP)
વધુ જાણો
oja 2127
મહિન્દ્રા Oja 2127 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)20.5 kW (27 HP)
વધુ જાણો
oja 3132
મહિન્દ્રા Oja 3132 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)23.9 kW (32 HP)
વધુ જાણો
oja 3136
મહિન્દ્રા Oja 3136 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)26.8 kW (36 HP)
વધુ જાણો
oja 3140
મહિન્દ્રા Oja 3140 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.5 kW (40 HP)
વધુ જાણો
close

How's Your Experience So Far?